<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ગોંડલમાં એસીબીનો વધુ એક મોટો સપાટો : પેટ્રોલ પંપના NOC માટે 50 હજારની લાંચ લેતા ફાયર સ્ટેશન ઓફિસર સંજય વાસાણી ઝડપાયા : એસીબી વડા પીયૂષ પટેલના અભિયાન હેઠળ ડેપ્યુટી ડાયરેક્ટર બલદેવસિંહ વાઘેલા અને જે.ડી. મેવાડાના માર્ગદર્શનમાં પીઆઈ આર.આર. સોલંકીને મળી જ્વલંત સફળતા : લાંચિયા ફાયર ઓફિસરોમાં ફફડાટ

(5:24 PM IST)