<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

આંતરરાજ્ય ખૂંખાર ‘ઈરાની ગેંગ’ના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ડકેતને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો : અંધારી આલમમાં મચ્યો ફફડાટ : સીપી અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સ અને ડીસીપી ભાવેશ રોજિયા ટીમના મદદનીશ પોલીસ કમિશ્નર કિરણ મોદીના માર્ગદર્શનમાં પીઆઈ આર.આઈ. જાડેજાની ટીમે મધ્યપ્રદેશના રીઢા ગુનેગારને આશરો મળે તે પૂર્વે જ ઝડપી પાડ્યો

(7:52 PM IST)