<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના ઇરુસુમંડા ગામમાં ઓએનજીસીના કૂવામાં લાગેલી આગ બુઝાઈ ગઈ: આગને કાબુમાં લેવામાં પાંચ દિવસ લાગ્યા :ઓએનજીસીએ જણાવ્યું હતું કે વિવિધ સ્થળોએથી બોલાવવામાં આવેલી ખાસ બચાવ ટીમોએ કૂવામાં સફળતાપૂર્વક પાણી ભર્યું છે.

(12:02 AM IST)