<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

સોમનાથમાં યોજાયેલી શૌર્ય યાત્રામાં લોકોનું અભિવાદન ઝીલતા નરેન્દ્રભાઈ મોદી:વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલી ભવ્ય શૌર્ય યાત્રામાં જોડાઈ ખુલી જીપમાં ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું.યાત્રા અંતિમ ચરણમાં હમીરસિંહ ગોહિલ સર્કલ પાસે ભારે જનમેદનીના ઉત્સાહ અને જય સોમનાથના જયઘોષથી દૈદીપ્યમાન બની હતી.

(12:35 PM IST)