તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th January 2026
સોમનાથ વેરાવળ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, “૧૦૦૦ વર્ષ પહેલાં આક્રમણખોરો એવું વિચારતા હતા કે તેઓ આ ભૂમિને જીતી ગયા છે, પરંતુ આજે ૧૦૦૦ વર્ષ પછી પણ સોમનાથ મંદિરના શિખર પર લહેરાતો ‘ધ્વજ’ સમગ્ર બ્રહ્માંડને ભારતની શક્તિ અને સામર્થ્યનો પરિચય કરાવી રહ્યો છે.” : જૂઓ વિડીયો

(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
