<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

રાજકોટ વાયબ્રન્ટ સમિટ માં મુકેશ અંબાણીએ 5 વર્ષમાં ગુજરાત માં 7 લાખ કરોડ ના રોકાણની જાહેરાત કરી : મારવાડી યુનિવર્સિટી માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે વાયબ્રન્ટ સમિટ નો પ્રારંભ થયો છે ત્યારે રિલાયન્સના સર્વેસર્વા એવા શ્રી મુકેશભાઈ અંબાણી એ આગામી પાંચ વર્ષમાં ગુજરાત માં 7 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી છે

(3:16 PM IST)