<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

બ્રિટને યુક્રેનની મદદ માટે બેલિસ્ટિક મિસાઈલો બનાવવાની જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બ્રિટને એક મોટો નિર્ણય લીધો છે. બ્રિટને યુક્રેનની મદદ માટે બેલિસ્ટિક મિસાઈલો બનાવવાની જાહેરાત કરી છે, જે યુદ્ધની સ્થિતિમાં નવા સમીકરણો સર્જી શકે છે.

(10:59 AM IST)