<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

છેલ્લા 15 દિવસથી ઈરાનના 110 શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેમાં 500 થી વધુ લોકોના મોત થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાનને પરિસ્થિતિનો ઉકેલ લાવવા ચેતવણી આપી છે.

(12:45 AM IST)