<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા: AIIMS કલ્યાણીએ આ કેસોની પુષ્ટિ કરી : કેન્દ્ર સરકારે તાત્કાલિક પ્રતિક્રિયા આપી :રાજ્યને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે અને નિષ્ણાત ટીમ મોકલી: નિપાહ એક ખતરનાક ઝૂનોટિક વાયરસ છે.

(1:07 AM IST)