<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન વિરુદ્ધ આકરો આદેશ : ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકા હવે ૨૫ ટકા 'ટેરિફ' લાદશે : ઈરાન સાથે બિઝનેસ કરનારા રાષ્ટ્રોએ અમેરિકા સાથેના વેપારમાં ચૂકવવો પડશે તોતિંગ ટેક્સ : ટ્રમ્પની જાહેરાત સાથે જ તાત્કાલિક અસરથી નવો આદેશ અમલી (ન્યૂઝફર્સ્ટ)

(9:36 AM IST)