<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

તાપીના ઉચ્છલ તાલુકામાં કમોસમી વરસાદ:ઝરમરિયા કમોસમી વરસાદને પગલે ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ:વ્યારા, સોનગઢ, વાલોડ સહિતના વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ:ઉચ્છલ તાલુકામાં ધીમી ધારે પડેલા વરસાદથી તુવેર અને કઠોળ પાકમાં નુકશાની થવાની ભીતિ.

(7:27 PM IST)