<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

રાજકોટ ગોંડલ ટ્રેનમાં જબરો ટ્રાફિક : ઊભું રહેવાની જગ્યા નહોતી :લોકો ટ્રેનમાં ઉમટી પડ્યાં: રાજકોટ ગોંડલ વચ્ચેની ટ્રેનમાં જબરો ટ્રાફિક જોવા મળ્યો હતો,. જબરી ભીડ જોવા મળી હતી, ટ્રેનમાં ઉભી રહેવાની પણ જગ્યા નહોતી એટલો બધો ટ્રાફિક જોવા મળ્યો હતો, લોકો રીતસર ટ્રેનમાં ઉમટી પડ્યા હતા તે વેળાની તસ્વીર નજરે પડે છે ( તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ:

(8:26 PM IST)