<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

મોદી સરકારનો મોટો નિર્ણય : હવે દેશની તમામ હોસ્પિટલો અને ક્લિનિક્સ માટે ‘સ્ટાન્ડર્ડ બિલિંગ ફોર્મેટ’ ફરજિયાત : બિલના વિવાદોનો આવશે અંત : BIS દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમ મુજબ હોસ્પિટલોએ નિર્ધારિત ફોર્મેટમાં જ બિલ આપવું પડશે : દર્દીઓનો વિશ્વાસ વધારવા અને આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા લાવવા કેન્દ્રનું મહત્વનું પગલું (ન્યૂઝફર્સ્ટ)

(9:18 PM IST)