News of Wednesday, 14th January 2026
ધ્રોલમાં મકરસંક્રાંતિના પર્વે ખેતમજૂરી કરતા પરિવારના બે માસૂમ બાળકો બિનવારસી હાલતમાં મળી આવ્યા : આસપાસની વાડીમાં મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારના બાળકો હોવાની પ્રાથમિક આશંકા : બાળકોના વાલીવારસ અંગે જાણકારી હોય તો તત્કાલ ધ્રોલ પોલીસનો સંપર્ક કરવા અપીલ (સંજય ડાંગર, ધ્રોલ)

(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
