News of Thursday, 15th January 2026
ધ્રોલમાં તસ્કરોનો આતંક : નગરપાલિકા સામે સોનીની દુકાનની દીવાલમાં બાકોરું પાડી ₹17.58 લાખના દાગીનાની લૂંટ : શ્રી તુલાજા ભવાની જ્વેલર્સને તસ્કરોએ નિશાન બનાવ્યું : જામનગર ગ્રામ્ય DYSP સહિત LCB, FSL અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે : મીડિયા ને વિગતો આપી : CCTVના આધારે તપાસનો ધમધમાટ (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
