<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

સુરત ક્રાઈમ બ્રાન્ચનું ઓરિસ્સાના ગંજામમાં ‘સ્પેશિયલ ઓપરેશન’ : ૨ વર્ષથી વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર અર્જુન પ્રધાનને તેના ગઢમાંથી દબોચી લેવાયો : ​પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને જેસીપી રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ ડીસીપી ભાવેશ રોજિયાની ટીમે પાર પાડ્યું મિશન : ૩૩ કિલો ગાંજાના કેસમાં પકડાયેલા આરોપી માટે પીઆઈ જે.એન. ઝાલા અને સ્ટાફ પર અભિનંદન વર્ષા

(2:29 PM IST)