<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ધ્રોલમાં પતંગની ઘાતક દોરીએ યુવાનનું ગળું ચીર્યું : લતીપુર ચોકડી પાસે અશોક વિસાણી ગંભીર રીતે ઘાયલ : જામનગર રિફર કરાયા : ​જોડિયા રોડ પર બાઈક લઈને જઈ રહેલા યુવાનના ગળામાં અચાનક પતંગનો દોરો ફસાતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા : ઉત્તરાયણ પર્વે ચાઈનીઝ દોરીના જોખમ વચ્ચે વધુ એક નિર્દોષ વ્યક્તિ લોહીલુહાણ (સંજય ડાંગર, ધ્રોલ)

(2:36 PM IST)