<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

હાઇવે પર હવે ‘મોબાઇલ' બનશે સુરક્ષા કવચઃ રખડતા પશુઓથી બચવા NHAIની હાઇ-ટેક ચેતવણી સિસ્‍ટમ ટેકનોલોજી હવે હજારો જીવ બચાવવા માટે રક્ષક બનશેઃ જયપુર-આગ્રા અને રેવાડી હાઇવે પર પાયલોટ પ્રોજેક્‍ટ શરૂ : અકસ્‍માત ઝોનથી ૧૦ કિમી પહેલા જ ડ્રાઇવરના ફોન પર ફ્‌લેશ થશે મેસેજ અને વાગશે વોઇસ એલર્ટ

(3:37 PM IST)