<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાજીવ ગૌડા સામે સિદ્દલઘટ્ટા શહેરના મ્યુનિસિપલ કમિશનર અમૃતા ગૌડાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(12:43 AM IST)