હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી પરિણામોમાં બપોરે ૨ વાગ્યે મળતા અહેવાલો મુજબ ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ૨૬ શહેરોમાં ભાજપ અને શિવસેના - શિદે યુતી આગળ છે મુંબઈ પછી બીજા નંબરના પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એનસીપીના અજીત પવાર - દાદા જૂથને મોટો ફટકો પડ્યો છે.. અહીં પણ ભાજપ - શિદેની યુતી આગળ છે

(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
