<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા ઓરેગોન રાજ્‍યમાં ૬.૨ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. કેન્‍દ્રબિંદુ ઓરેગોનના બેન્‍ડોન શહેરથી આશરે ૨૯૫ કિલોમીટર દૂર દરિયામાં અને ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું

(4:10 PM IST)