હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાઓના પરિણામોમાં ભાજપની સુનામી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજયના પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ નો ગઢ ગણાતા લાતુરમાં કોંગ્રેસનો દબદબો યથાવત મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ વાળી મહાયુતીની લહેર વચ્ચે લાતુર મહાનગરપાલિકામાં કોંગ્રેસે મેદાન માર્યુ : કુલ ૭૦ બેઠકોમાંથી ૪૧ બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે જયારે ૨૨ બેઠકો પર ભાજપ અને ૫ બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્ના છે

(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
