<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ધ્રોલ-રાજકોટ હાઈવે પર જાયવા અને લૈયારા વચ્ચે આવેલી આજે ટ્રેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન કાર ચાલક નું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સંજય ડાંગર ધ્રોલ

(5:34 PM IST)