<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મુંબઈ BMCમાં ભાજપ ગઠબંધનનો વિજય નિશ્ચિત : રાત્રે 8:15 વાગ્યા સુધીમાં ‘મહાયુતિ’ 113 બેઠકો સાથે બહુમતીના આંકડાની અત્યંત નજીક : ​શિવસેના (UBT) 91 બેઠકો પર અટકી : હવે માત્ર 12 બેઠકોના પરિણામો બાકી : MIM એ 9 અને સમાજવાદી પાર્ટીએ 2 બેઠકો મેળવી : મુંબઈમાં કેસરીયો લહેરાવાની તૈયારી (ન્યૂઝફર્સ્ટ)

(8:35 PM IST)