<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૬૫ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૨૩, શિવસેના શિંદે પાસે ૬, એનસીપી અજિત પવાર પાસે ૨૨, એનસીપી શરદ પવાર પાસે ૩, યુબીટી પાસે ૦ અને મનસે પાસે ૦ બેઠકો છે. કોંગ્રેસે ૧૬ બેઠકો જીતી

(12:01 AM IST)