હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th January 2026
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઘણા જિલ્લાઓમાં જીત મેળવ્યા બાદ અને BMCમાં લીડ મેળવ્યા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને તેમની પુત્રી દિવિજાએ આરતી કરી, મુખ્યમંત્રીને તિલક લગાવ્યું અને તેમને જીત બદલ અભિનંદન આપ્યા.

(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
