<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વહેલી સવારે ઉજ્જૈન પહોંચીને બાબા મહાકાલના આશીર્વાદ લીધા હતા. પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિધિવત પૂજા-અર્ચના કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના મંદિર મુલાકાતના સમાચાર અને તસવીરો ચાહકોમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે.

(11:01 AM IST)