<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

વડોદરામાં વિટકોસ બસને ગંભીર અકસ્માત,ડ્રાઇવરને ખેંચ આવતા બસ ઝાડ સાથે અથડાઈ,બસમાં સવાર 20 મુસાફરો સદનસીબે સુરક્ષિત,ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું,

(12:49 AM IST)