<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેમના કાકા શરદ પવારને મળવા આવ્યા: અજિત બારામતીના ગોવિંદ બાગમાં શરદને મળ્યા:બેઠક દરમિયાન રાજેશ ટોપે પણ હાજર:શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુલે અને રોહિત પવાર કૃષિ પ્રદર્શનના ઉદ્ઘાટનમાં સાથે હાજર રહેશે.

(1:11 AM IST)