News of Sunday, 18th January 2026
ધ્રોલના મોટા ઈટાળામાં પવિત્ર ધામોમાં તસ્કરોનો આંતક : એક જ રાતમાં ત્રણ મંદિરોના તાળા તોડી રૂ. ૩૮ હજારની મતાની લૂંટ : મેલડી માતાજી, રામ મંદિર અને સુરાપુરા દાદાના મંદિરમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ : ભગવાનના ચાંદીના છતર અને છરીની ચોરી કરી શખ્સો ફરાર : વિજયભાઈ ભંડેરીની ફરિયાદથી પોલીસ દોડતી થઈ (સંજય ડાંગર, ધ્રોલ)

(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
