<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

પવિત્ર મૌની અમાવસ્ય નિમિત્તે સંગમ ઘાટ પર આસ્થાનું ઘોડાપુર : આજે ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પવિત્ર મૌની અમાવસ્યા હોવાથી દેશભરના પવિત્ર નદી કિનારે અને ખાસ કરીને સંગમ ઘાટ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. લાખો ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

(12:25 PM IST)