<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

નોઈડામાં બધી શાળાઓ ફરી ખુલશે. જિલ્લા વહીવટીતંત્રે આ અંગેનો આદેશ જારી કર્યો :જોકે, ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીને કારણે, શાળાઓના સમયમાં ફેરફાર:સુધારેલા શાળાના સમયમાં અમલ થશે. બધા વર્ગો સવારે 10:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી ચાલશે. નવા સમય આગામી સૂચના સુધી અમલમાં રહેશે.

(10:58 PM IST)