<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સેન્‍સેકસ પ૬ર પોઇન્‍ટ ઘટીને ૮૩૦૦૭: નીફટી ૧૬૧ ઘટીને રપપ૩૩ રિલાયન્‍સ- ઇન્‍ફોસીસ તુટયા ICICI બેંક પણ તુટયાઃ BCCL નું શાનદાર ૯૬.પ૭% પર લિસ્‍ટીંગ ઇસ્‍યુ પ્રાઇસ રૂા. ર૩ સામે શેર NSE પર રૂા. ૪પ પર તથા BSE પર રૂા. ૪પ.ર૧ ઉપર લિસ્‍ટ થયા

(11:45 AM IST)