<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

અમદાવાદમાં 'સેવન્થ-ડે' સ્કૂલ જેવો બન્યો બીજો હિંસક કિસ્સો : ધી નેશનલ હાઈસ્કૂલના ધોરણ-૧૦ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો : ​ભૂયંગદેવમાં પરીક્ષા આપી બહાર નીકળતા વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા : માથાના ભાગે ગંભીર ઈજા થતા અરેરાટી : સ્કૂલ સંચાલકોએ પોલીસને જાણ કરી તપાસ તેજ કરી

(1:20 PM IST)