<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રયાગરાજમાં ધરણા પર રહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સાથે ફોન પર વાત કરી. તેમણે તેમના ખબરઅંતર પૂછ્યા અને પોતાનો ટેકો વ્યક્ત કર્યો.

(11:32 PM IST)