News of Wednesday, 21st January 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉત્તરાખંડના બે દિવસના પ્રવાસે: 21 જાન્યુઆરીની સાંજે ઋષિકેશમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ, તેઓ હરિદ્વાર જવા રવાના થશે. તેઓ હરિદ્વારમાં શાંતિકુંજ શતાબ્દી સમારોહને સંબોધિત કરશે.

(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
