<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ઠંડીમાં વધુને વધુ ઘટાડો : નલિયા 10.4, રાજકોટ 12.3 અમરેલી 12.8, ડીસા 13, ગાંધીનગર 13.5, પોરબંદર 14.8, ભુજ 15, કંડલા 15.5, દીવ 15.7, બરોડા 16.2 અને ભાવનગર માં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે

(9:40 AM IST)