News of Wednesday, 21st January 2026
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને UP ના ગવર્નર આનંદીબેન પટેલનાં પુત્રી અનારબેન પટેલને શ્રી ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે મોટી જવાબદારી સોંપાઈ : શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે સત્તાવાર ઘોષણા કરી : કન્વીનર મીટ 2026 દરમિયાન ખોડલધામમાં અનારબેન પટેલનું નામ અધ્યક્ષ તરીકે જાહેર કરાયું

(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
