<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

રાજકોટની ખુબ જ જાણીતી સોની જવેલર્સની પેઢી પર જીએસટી વિભાગની તપાસ કે અન્ય કોઈ એજન્સી સર્વે માટે પહોંચી ?: સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે :શહેરના પશ્ચિમ વિસ્તારમાં જવેલર્સ બહાર અધિકારીઓની ગાડી ઉભી હોવાની ચર્ચા

(8:14 PM IST)