News of Thursday, 22nd January 2026
રાજકોટ : ખોડલધામ સંગઠન અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની ઘોષણા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવી. હવે ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે. ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ ૨૦૨૬ અંતર્ગત કરવામાં આવી જાહેરાત : જુઓ વિડિઓ

(1:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
