<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

નોઈડા એન્જિનિયર યુવરાજ સિંહ મૃત્યુ કેસમાં આરોપી બિલ્ડરને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયો :આરોપીને એક દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે તેને કેસમાં બેદરકારી બદલ સખત ઠપકો આપ્યો હતો.

(12:11 AM IST)