<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

કચ્છમાં આગાહીની વચ્ચે કમોસમી વરસાદ: નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા :પાકિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદ શરૂ :કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાની થવાની ભીતી

(11:00 PM IST)