હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd January 2026
ધ્રાંગધ્રા નગરપાલિકામાં મહિલાઓનો હોબાળો:મહિલાઓ અને ગણેશ સોસાયટી વિસ્તારના રહીશોએ મનપાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં હોબાળો મચાવ્યો:ગંદા પાણીના મટકા ફોડી વિરોધ નોંધાવ્યો:પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા મહિલાઓમાં રોષ ફેલાયો : ચીફ ઓફિસરની ચેમ્બરમાં માટલા ફોડ્યા હતાં.

(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
