<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

વઢવાણમાં દેશી દારુ અને ગાંજાના વેચાણને લઈને સ્થાનિક લોકોએ પોલીસ મથકમાં રજૂઆત કરી: રાતના સમયે દારૂડિયાઓનો ત્રાસ હોવાની રજૂઆત : નવા દરવાજા બહાર અને કોળીપરામાં દારૂના વેચાણનો આરોપ લગાવાયો

(12:55 AM IST)