હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 23rd January 2026
ર૯મીએ કલેકટરના અધ્યક્ષપદે લેન્ડગ્રેબીંગ બેઠકઃ ૩પ કેસમાં સૂનાવણીઃ આ ઉપરાંત R.O. મીટીંગ મળશેઃ મહેસૂલના બે ડઝન મુદા : આગામી ર૯મીએ રાજકોટ કલેકટરના અધ્યક્ષપદે સવારે R.O. મીટીંગ મળશેઃ જેમાં મહેસૂલના બે ડઝન મુદાઓની કામગીરીની સમીક્ષા થશેઃ આ ઉપરાંત તે જ દિવસે સાંજે લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક મળશેઃ જેમાં ૩પ કેસો મૂકાશેઃ પ અરજદારોને રૂબરૂ બોલવાયાઃ ર થી ૩ કેસમાં ફોજદારીની શકયતા.

(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
