News of Friday, 23rd January 2026
સોલાંગ વેલીમાં ૨ ફુટ બરફ પડી ગયો : હિમાંચલમાં બેફામ હીમવર્ષા સવારના ૪ થી બપોરે ૨ સુધીમાં ૧થી ૨ ફૂટ બરફ પડી ગયોઃ આ લખાય છે ત્યારે સોલૌગ વેલી સહિત હિમાચલમાં ઠેર ઠેર ભારે હીમ વર્ષા ચાલું છે. દોઢ બે માસના ગાળા પછી હિમાચલમાં આ સીઝનની પ્રથમ હીમવર્ષા ચાલુ છે.

(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
