<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

યોગ ગુરુ બાબા રામદેવની અયોધ્યાથી દિલ્હી જતી ચાર્ટર ફ્લાઇટને જયપુર વાળવામાં આવી હતી. દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે ફ્લાઇટને જયપુરમાં લેન્ડ કરાવવી પડી હતી અને રામદેવ હાલમાં ફ્લાઇટમાં છે.

(11:57 PM IST)