<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

સપાના વડા અખિલેશ યાદવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અંગે એક મોટું નિવેદન આપ્યું:અખિલેશ યાદવે કહ્યું, "મને ખુશી છે કે શંકરાચાર્ય મક્કમતાથી ઉભા છે. દેશનો દરેક સનાતની તેમની સાથે છે. શંકરાચાર્યએ નકલી સનાતનીઓનો પર્દાફાશ કર્યો છે."

(11:32 PM IST)