<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

પ્રખ્યાત પત્રકાર અને લેખક માર્ક ટલીનું 90 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે. ટલી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને લગભગ એક અઠવાડિયાથી સાકેતની મેક્સ હોસ્પિટલમાં દાખલ હતા.

(7:49 PM IST)