હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 26th January 2026
નરેન્દ્રભાઇનો લુક નૌકાદળ-વાયુસેનાને સમર્પિત : આજે ગણતંત્ર દિવસ ઉપર નરેન્દ્રભાઇએ નેવી બ્લુ કુર્તો અને સ્કાયબ્લુ જેકેટ પહેર્યુ હતું. માથા ઉપર લીલી, પીળી, લાલ રંગની પાઘડીએ ખાસ ટચ આપ્યો હતો. આ લુક વાયુસેના-નૌકાદળને સમર્પિત હોવાનો સંદેશ આપતો હતો.

(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
